English Thank You videos by E₹.H_₹ Watch Free
Published On : 02-Oct-2023 11:46pm154 views
દોસ્તી.. અચાનક અજાણ્યાં સાથે મનમેળ થાય ને શરૂ થાય થોડી મસ્તી,પછી સાથ એનો ગમવા લાગી જાય ખબર પણ નથી પડતી,આવી જ અનોખી હોય છે દોસ્તી.. શરૂઆત તો ઓળખાણથી જ થાય ને પછી ક્યારેક ચાય ની ટપરી પર બહાર મળવાનું થાય,એની સાથેની આદત ક્યારે પડી જાય ખબર પણ નથી પડતી, આવી જ અનોખી હોય છે દોસ્તી.. વિચાર્યા વિના બધું જ કહેવાય, ક્યારેક તો ગાળ દઈને વાત થાય.આવું એની જોડે જ કેમ થાય? ખબર પણ નથી પડતી,આવી જ અનોખી હોય છે દોસ્તી... ગુસ્સો એ આપણા પર કરે, ને ધમકાવીને ય સાચે રસ્તે લઈ જાય.કારણ શોધવા કહો ને ઉકેલ આપી જાય, આવી જ અનોખી હોય છે દોસ્તી...
ક્યારેક કીધા વગર સમજી જાય, જરૂર છે એવું સમજી પાછો પાસે રહી જાય.સાથે બેસીએ ત્યાં જ કેવું સુકૂન મળી જાય, આવી જ હોય છે દોસ્તી....
#H_R
ક્યારેક કીધા વગર સમજી જાય, જરૂર છે એવું સમજી પાછો પાસે રહી જાય.સાથે બેસીએ ત્યાં જ કેવું સુકૂન મળી જાય, આવી જ હોય છે દોસ્તી....
#H_R
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
0 Comments